Good Choice Liquid Soap Kit 1 Kit

₹ 60.00 ₹ 75.00

GN-619
Check if we deliver to your location

 વાસણ ધોવાનું લીકવીડ સોપ બનાવવાની રીત :

(૧) એક પ્લાસ્ટીકની બાલ્દીમાં ૪.૫ લીટર પાણી લો.

(૨) તેમાં બુર કલરનું પેકેટ ખાલી કરી લાકડી વડે ઓગાળો.

(૩) તેમાં આપેલ પ્રવાહી કેમીકલ નાંખી હલાવો.

(૪) અંતમાં પીળા કલરનું પાવડર કેમીકલ પેકેટ તેમાં નાંખી બૈ મિનિટ લાકડી વડે હલાવો.

Note : 2-3 Days